તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરોડા સિટી ક્લબ દ્વારા કવિતાનું કોકટેલ કાર્યક્રમનું આયોજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરોડા સીટી ક્લબ દ્વારા કવિતાનું કૉકટૅલનો કાર્યક્રમ તા.15 માર્ચને રવિવારે સાંજે 6.00 કલાકે પહેલો માળ, આઇપ્લેક્સ ઓડીટોરીયમ, ગેંડા સર્કલ ખાતે યોજાશે. જાણીતા કવિઅો ભરત ભટ્ટ ‘પવન’, બ્રિજેશ પંચાલ ‘મધુર’, શ્રેયાંગ વાયેડા ‘ષડજ તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. પૌલિન શાહ કરશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો