તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

HPCLના 1900 કરોડના પ્રોજેક્ટનું PM લોકાર્પણ કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અેચપીસીઅેલે પેટ્રોલિયમ પેદાશોના પરિવહન માટે 1900 કરોડના ખર્ચે 235 કિમીની પાલનપુર-વડોદરા પાઇપલાઇન પ્રોજેક્ટ પૂરો કર્યો છે. જેનો ફાઉન્ડેશન સ્ટોન 22 ઓક્ટોબર, 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુકાયો હતો. 21 માર્ચે તેઓ આ પાઇપલાઇનનું લોકાર્પણ કરશે. અેચપીસીઅેલે 776 કરોડના ખર્ચે 206 કિમીનો બાડમેર-પાલનપુર પાઇપ લાઇનનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે 2022માં તૈયાર થશે. અેચપીસીઅેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાલનપુર-વડોદરા પાઇપલાઇન દ્વારા પેટ્રોલિયમ પેદાશોને સાઉથ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોકલાશે. પાઇપ લાઇનને હોરિઝોન્ટલ ડાયરેક્શનલ ડ્રિલિંગ મારફતે સાબરમતી નદીમાંથી પસાર કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો