તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સયાજીપુરામાં જુગાર રમતા 4 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજીપુરા નવીનગરીમાં ઝૂંપડાની પાછળ ખુલ્લી જગ્યામાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પોલીસે 18,210ની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ બાપોદ વિસ્તાર પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સયાજીપુરા નવીનગરીમાં પોલીસે દરોડો પાડી વિજય માધવસિંહ ચૌહાણ, શૈલેષભાઈ લક્ષ્મણભાઇ વસાવા, નરેન્દ્રભાઈ ભાઇલાલભાઈ માછી અને અલ્તાફ બદરૂશાહ દીવાનને જુગાર રમતાં પકડી પોલીસે રોકડ રૂ.11,210, 2 મોબાઈલ મળી રૂા.18,210ની મતા કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો