તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Picketing At The Ward Number 9 Office On The Issue Of Contaminated Water 041059

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂષિત પાણી મુદ્દે વોર્ડ નંબર 9ની કચેરીએ ધરણાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના આજવારોડ પર આવેલ રામદેવનગર-1 ના રહીશોએ દૂષિત પાણીની સમસ્યા મુદ્દે સોમવારે વોર્ડ નંબર 9ની કચેરી ખાતે પહોંચી ધરણાં કર્યાં હતાં. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ડહોહળું તથા ડ્રેનેજ મિશ્રિત આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. રામદેવનગરના રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલર અને વોર્ડ કચેરીએ રજૂઆતો કર્યા બાદ પણ આજદિન સુધી તેનો કોઇ પણ નિકાલ થયો નથી. રહીશો મોરચા સ્વરૂપે આજવા રોડ પર આવેલી વોર્ડ 9ની કચેરીએ પહોંચી વિરોધ નોંધાવીને રજૂઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો