તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્ફોર્મન્સ એન્ડ પ્રોફેશનલ સ્કિલ્સ વર્કશોપ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પર્ફોર્મન્સ ઍન્ડ પ્રોફેશનલ સ્કિલ્સ વિષય પર ડાયરેક્ટરેટ ઑફ સ્ટુડન્ટ્સ વૅલફૅર (ડી.એસ.ડબ્લ્યૂ) વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપનો ઉદ્ઘાટન સમારોહ 25 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રતાપસિંહરાવ પરિસર સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો છે. જેમાં એજ્યુકેશનાલીસ્ટ એન્ડ કોર્પોરેટ ટ્રેનર પી. એસ. ચારી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. પ્રોફેશનલિઝમના આ યુગમાં વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અને પર્ફોર્મન્સ સંલગ્ન સ્કિલ્સ શીખવી શકાય એ હેતુંથી આ વર્કશોપનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો