તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટ દ્વારા 20 જાન્યુ.ના રોજ પેન્શન અદાલત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા પોસ્ટ ઓફિસ દ્વારા 20 જાન્યુઅારીના રોજ પેન્શન અદાલતનું અાયોજન કરવામાં અાવ્યું છે. પેન્શન અદાલતમાં ભાગ લેવા માટે ઇચ્છુક ફરિયાદીઓ 16 જાન્યુઅારી સુધી તેમની ફરિયાદ પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પશ્ચિમ વિભાગ,વડોદરા-390002 ખાતે અાપી ભાગ લઇ શકશે.

પેન્શનને લગતા પ્રશ્નોના ઉકેલ માટે પોસ્ટ વિભાગ દ્વારા સમયાંતરે પેન્શન અદાલતનું અાયોજન કરવામાં અાવતું હોય છે. નવા વર્ષમાં પોસ્ટ વિભાગ દ્વારા 20 જાન્યુઅારીના રોજ ફતેગંજ ખાતે અાવેલી ઓફિસમાં ડિવીઝનલ કક્ષાની લોક અદાલતનું અાયોજન કરવામાં અાવ્યું છે.

જેમાં ભાગ લેવા માટે પેન્શનને લગતા પ્રશ્નોની રજુઅાત માટે 16 જાન્યુ. સુધીનો સમય રાખવામાં અાવ્યો છે. ત્યાર બાદ અાપવામાં અાવેલી ફરિયાદોને પેન્શનલ અદાલતમાં સમાવવામાં નહિ અાવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો