તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેરાનો સાકાર-9 પ્રોજેક્ટને નાણાં ચૂકવવા આદેશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કારેલીબાગના જીતેન્દ્ર પટેલ દ્વારા સાકાર-9 પ્રોજેક્ટમાં રૂ. 4 લાખ ચુકવીને શોપ બુક કરાવી હતી. જો કે ડેવલોપર દ્વારા સમયસર પઝેશન ન અપાતા રેરા ઓથોરીટીમાં ફરિયાદ કરાઇ હતી. જેને પગલેે રેરા ઓથોરીટી દ્વારા ફરિયાદીને 25-સપ્ટેમ્બર-14 થી કુલ 9.90 ટકા વ્યાજ સહિતની રકમ ચુકવવાનો હુકમ કર્યો હતો. ડેવલપરે ફરિયાદીને 45 દિવસમાં નાણાં ચુકવવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો