ONGCની સમર સ્પોર્ટસ મીટમાં ONGC સુપર કિંગ્સ ટીમ ચેમ્પિયન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્મચારીઓ કલ્યાણ સમિતિ-વેસ્ટર્ન ઓનશોર બેસિન, ઓએનજીસીએ સમર રમતો ટૂર્નામેન્ટ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં 150 જેટલા પુરુષો અને મહિલા કર્મચારીઓની વિવિધ ટીમે ભાગ લીધો હતો. સ્પર્ધકોને આઠ ટીમો, વિજેતાઓ, વ્યક્તિગત અને ટીમ સ્કોર્સ પર ખેલાડીઓને આપવામાં આવેલા પોઇન્ટ્સમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. સૌથી વધુ પોઇન્ટ સાથેની ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. જેમાં ઓએનજીસી સુપર કિંગ્સની ટીમે 26 પોઇન્ટ સાથે ચેમ્પિયનશિપ ટ્રોફી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...