તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 માર્ચે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

world disabled day
સિટી રિપોર્ટર . વડોદરા


ડીસટ્રીક્ટ લીગલ સર્વિસીસ ઓથોરીટી વડોદરા દ્વારા વર્લ્ડ ડીસએબલ ડે સેલીબ્રેશન કમિટીનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેમા મુખ્ય મેહમાન તરીકે ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસીસ ઓથોરીટી વડોદરાના સેક્રેટરી આશુતોશ રાજ પાઠક ઉપસ્થિત રહેશે. તે સાથે કાર્યક્રમમાં દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમને પ્રેરણા આપવા આઇપીએસ અને ડીસીપી અચલ ત્યાગી, ડેપ્યુટી ચેરીટી કમિશનર બી.કે વાજા તેમજ ડેપ્યુટી લેબર કમિશનર એ.એમ. સોની સહિત બીજા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમા દિવ્યાંગોને યુનીક ડીસએબીલીટી આઇડી કાર્ડ તેમજ બસ પાસનું વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગોનેે પ્રોત્સાહિત કરવા માટે તેમને સન્માનિત પણ કરવામાં આવશે. િવશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી મુક ધ્વની ટ્રસ્ટ એજ્યુકેશન કોમ્પલેક્સ, ભગીની સમાજની પાછળ, પાણી ટાકી રોડ, કારેલીબાગ ખાતે યોજનાર છે. આ કાર્યક્રમ 15 માર્ચ, રવિવારના રોજ સાંજે 5:30 વાગ્યા દરમિયાન યોજનાર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો