તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લેટમાં ગેરકાયદે પ્રવેશ મુદ્દે પત્ની સામે વૃદ્ધની ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદના સિનિયર સિટિઝને શહેરના ઓપી રો‌ડ પર ભદ્રલોક એપાર્ટમેન્ટના ફ્લેટમાં તેમની પત્નીએ ગેરકાયદે પ્રવેશ કર્યો હોવા બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફ્લેટ તેમણે બે બહેનોને બક્ષિસ લેખથી લખી આપ્યો હતો.

અમદાવાદના પાલડીમાં રહેતા ડો.પ્રેરક મણીભાઇ (ઉં.60)એ જે.પી. પોલીસને ફરિયાદ કરી હતી કે, તેઓ પેરેલાઇઝ છે. તેમનાં લગ્ન 14-15 વર્ષ પહેલા પ્રિયા ઉર્ફે પ્રિતી સાથે થયાં હતાં. જોકે પત્ની સંભાળ લેતી નહતી અને ઝઘડા થતા હોવાથી અલગ મકાન રાખી અમદાવાદમાં જ રહે છે. તેમને ઓપી રોડ પર ભદ્રલોક એપાર્ટમેન્ટમાં આવેલો વડીલોપાર્જિત ફ્લેટ મળેલો હતો. જે નવેમ્બર,2019માં તેમણે તેમની બે બહેનો પ્રિતી પટેલ અને પ્રેરણા પટેલને બક્ષિસ લેખથી રજિસ્ટર નોંધણી કરાવી આપી દીધો હતો. 17 ફેબ્રુઆરીએ તેમનાં પત્ની પ્રિયાએ ફોન કરી તેઓ ફ્લેટનું તાળું તોડી પ્રવેશ કરશે તેવી ધમકી આપ્યા બાદ ઘરમાં ખોટી રીતે પ્રવેશ કર્યો હતો.

ઓપી રોડના ભદ્રલોક એપાર્ટમેન્ટનાે બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો