તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Ogg39s Practical Knowledge Was Given To Children And Teachers On The Occasion Of International Yoga Day At Ongc Baroda High School 074511

ONGC બરોડા હાઇસ્કૂલમાં ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે બાળકો અને શિક્ષકોને યોેગાનું પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની ઓએનજીસી બરોડા હાઇસ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ યોગ સેશનનો હેતુ શિક્ષક અને બાળકોને સ્ટ્રેસની લાઇફથી છૂટકારો અપાવવાનો અને યોગ કરીને હેલ્થ અને મનને પણ શાંતિ અપાવાનો છે. સ્પોર્ટસ શિક્ષક સુનિલ બારોટના માર્ગદર્શનમાં યોગા ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગાથી ઘણા ફાયદા થાય છે. બાળકોને અભ્યાસમાં પણ ફાયદાકારક નિવડે છે. તે હેતુથી શહેરની વિવિધ સ્કૂલોમાં યોગા ડે ની ઉજવણી નિમિત્તે રોજ યોગાનાં સેશન યોજવામાં આવશે. અને સાથે તેનું પદ્ધતિસરનું માર્ગદર્શન અને પ્રેક્ટિકલ પણ કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...