તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનની અડફેટે મહિસાગરના યુવકનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શનિવારે મોડી રાત્રે પિલોલ-છાયાપુરી વચ્ચે અેક 30 વર્ષના અજાણ્યા યુવકની લાશ રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. ટ્રેનને ક્રોસ કરવા જતા તેનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ યુવકની લાશની અોળખ મહિસાગરના લુણાવાડા તાલુકાના મોતીઘોડાના યુવકની થઇ છે. યુવકના ખીસામાંથી નીકળેલા અોળખપત્રના આધારે અોળખ થઇ હતી. પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો