તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવલખીના દુષ્કર્મીઓને રૂટીન ચેકઅપ માટે સયાજીમાં લવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવલખી ગેંગરેપના બંને દુષ્કર્મીઓને શનિવારે સયાજી હોસ્પિટલમાં રુટીન ચેકઅપ કરાવા લવાયા હતા. પોલીસે બનાવમાં હવે નિવેદનો લેવાનો દોર શરુ કર્યો હતો.

નવલખી ગેંગરેપના આરોપીઓ કિશન માથાસુરિયા અને જશા સોલંકી હાલ પોલીસ રિમાન્ડ પર છે અને તેમના અમદાવાદમાં વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવાયા હતા. શુક્રવારે બંનેનો પોટેન્સી ટેસ્ટ પણ કરાવ્યો હતો. હાલ બંને પોલીસ રિમાન્ડ પર હોવાથી શનિવારે સયાજી હોસ્પિટલમાં લાવીને બંનેનું રુટીન ચેકઅપ કરાવાયું હતું. બીજી તરફ પોલીસ સમગ્ર કેસ પર વિવિધ લોકોના નિવેદનો લેવાની પ્રક્રીયા કરી રહી છે. પોલીસે અન્ય પુરાવા એકત્રિત કરવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...