જાહેર ક્ષેત્રની બેન્કોના મર્જર માટે કોઈ પ્રસ્તાવ નહી

નવી દિલ્હી| સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોના મર્જર માટે કોઈ પ્રસ્તાવની ભલામણ કરી હતી. હાલ, માત્ર વિજયા બેન્ક અને...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 04:07 AM
Vadodara News - no proposal for merger of public sector banks 040725
નવી દિલ્હી| સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોના મર્જર માટે કોઈ પ્રસ્તાવની ભલામણ કરી હતી. હાલ, માત્ર વિજયા બેન્ક અને દેના બેન્કનુ બેન્ક ઓફ બરોડામાં મર્જરની પ્રોસેસ પર ફોકસ કરશે. ગતમહિને યુનિયન કેબિનેટે મર્જરને મંજૂરી આપતા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેન્ક બનશે. મર્જર બાદ સંયુક્ત બિઝનેસ રૂ. 14.82 લાખ કરોડનો થશે. હાલ, પ્રથમ ક્રમે એસબીઆઈ, બીજા ક્રમે આઈસીઆઈસીઆઈ બેન્ક છે. અગાઉ થયેલા ત્રણ બેન્કોના મર્જર જેમાં બેન્કઓફ બરોડા, દેના અને વિજ્યા બેન્કની કામગીરી હજુ પૂર્ણ થઇ નથી.

X
Vadodara News - no proposal for merger of public sector banks 040725
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App