તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Near The Sherpura Village Of Savli 2 Speeding Liquor Came From Tampa 075132

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવલીના શેરપુરા ગામ પાસે ટેમ્પામાંથી દારૂ સાથે 2 ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાવલી પાસેના શેરપુરા ગામ પાસેથી જીલ્લા એલસીબીએ ટેમ્પામાંથી 2 લાખના દારૂ સાથે 2 શખ્સને ઝડપી પાડયા હતા. પોલીસે દારૂ અને ટેમ્પો સહિત 4.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસને બાતમી મળી હતી કે ટેમ્પામાં ચોરખાનું બનાવીને તેમાં દારૂ છુપાવી ટેમ્પો ચાલક સાવલી, ડેસર થઇ અમદાવાદ તરફ જવાનો છે, જેથી એલસીબીએ સાવલીના શેરપુરા પાસે વોચ ગોઠવીને બાતમી મુજબનો ટેમ્પો ઝડપી લીધો હતો. પોલીસે ટેમ્પામાં ચોરખાનામાં છુપાવેલી દારૂની 3316 નાની બોટલ (કિંમત રૂા.206290) જપ્ત કરી ટેમ્પામાં બેઠેલા સુખવિન્દરસિંગ મલકિતસિંગ ઓજલા (અમદાવાદ) તથા વિક્રમસિંહ કમલસિંહ રાજપુત (રાજસ્થાન)ને ઝડપી લઇ ટેમ્પો, દારૂ અને મોબાઇલ મળી 416290 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો