નેચર વોકર્સ મલ્ટિ કલર ફ્રૂટ ઉગાડતા ફાર્મની મુલાકાત લેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેચર વોક ગ્રુપ દ્વારા 12મેના રોજ શહેરથી 24 કિલોમીટર દૂર આવેલા લતીપુર ગામ ખાતે યોગેશ વિનોદ અને કાલિદાસભાઈ દ્વારા બનાવવામાં આવેલ ગ્રીન ફાર્મની મુલાકાત લેવામાં આવશે. રવિવારના રોજ આયોજિત થનાર આ નેચર વોકમાં જોડાવવા માટે સવારના 6.30 કલાકે ઇચ્છુક લોકોએ અક્ષર ચોક પાસે આવેલ કુમાર મોટર્સ પાસે ઉપસ્થિત રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે આ ફાર્મમાં કાજૂ અને મલ્ટીકલરના ફ્રુટના પણ ઝાડ છે.

અન્ય સમાચારો પણ છે...