તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

25 જાન્યુ.એ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
25 જાન્યુઆરીને ચૂંટણી પંચની સ્થાપનાના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જેહાર કરાયો છે. રાષ્ટ્રીય મતદાતા દિવસે શાળાઓમાં મતદારોને લેવાની પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓને લેવાડવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે મતદારોને લેવાની પ્રતિજ્ઞા આ પ્રકારની છે. અમે,ભારતના નાગરિકો,લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખીને પ્રતિજ્ઞા લઇએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત,ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ,વંશ,જ્ઞાતિ,જાતિ,ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું. વિદ્યાર્થીઓને લેવામાં આવનારી પ્રતિજ્ઞા ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની પ્રતિજ્ઞા અંગ્રેજીમાં લેવડાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો