તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ, કઠલાલ, ઠાસરામાંથી 2.75 કરોડની કરચોરી પકડાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દિવસ પહેલા વડોદરા ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નડિયાદ, કઠલાલ અને ઠાસરામાં હાથ ધરેલા સરવેમાં 2.75 કરોડની કરચોરી પકડાઇ છે.

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નદિયાદના કૈલાશ મારબલ અને સ્વસ્તિક ડેવલપરને ત્યાં સરવેની કામગીરી કરાઇ હતી. જેમાં હિસાબી વહીની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ અાઇ.ટી વિભાગને 1.75 કરોડની કરચોરી પકડવામાં સફળતા મળી હતી.કઠલાલ માં આવેલા ઇન્કમ ટેકસ વિભાગની સરવેની કામગીરી દરમિયાન ડો.મુકેશ પ્રજાપતીની 60 લાખની કરચોરી પકડી પાડવામાં સફળતા મળી છે. તથા ઠાસરા ખાતે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ભાવેશ પટેલ પાસેખથી 40 લાખની કરચોરી પકડી પાડવામાં સફળતા મળી છે.આમ, છેલ્લા બે દિવસમાં ત્રણ વિવિધ જગ્યાઓ પર કરાયેલા સરવેમાં 2.75 કરોડની કરચોરી પકડવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો