તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Vadodara News Msu39s Dr Kalpana Gawli Was Awarded The Lalleshwariji Award 075507

MSUના ડો.કલ્પના ગવલીને લલ્લેશ્વરીજી એવોર્ડ એનાયત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાહિત્ય સેમિનારમાં ભાગ લઇ રહેલાં ડૉ.કલ્પના ગવલી.

City Pride સિટી રિપોર્ટર . વડોદરા

કલમ 370 હટતાં જ હિન્દી-કાશ્મીરી સંગમ શ્રીનગર-કાશ્મીર અને UP ભાષા સંસ્થાન લખનઉ દ્વારા તારીખ 1 અને 2 સપ્ટેમ્બરે વર્તમાન સાહિત્યના પડકાર વિષયે લદ્દાખ ખાતે સેમિનારનું યોજાયો હતો. દેશના વિવિધ શહેરોના 20 સાહિત્યકારોને એવોર્ડ અપાયો હતો. જેમાં ગુજરાતમાંથી MSUના હિન્દી વિભાગના ડો.કલ્પના ગવલીની પસંદગી કરાઇ હતી. જે વિશે માહિતી આપતા ડો. કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે મધ્યકાળના કાશ્મીરી કવિ લલ્લેશ્વરીજીના નામનો એવોર્ડ મેળવીને આનંદની લાગણી અનુભવાય છે.

પ્રમોશન લેવા ઘરે પાર્ટી રાખી, માતાને અવગણી
ભીષ્મ સાહની દ્વારા લિખિત ચીફ કી દાવત વાર્તામાં મુખ્ય પાત્રને નોકરીમાં પ્રમોશન લેવું હોય છે તે માટે તે બોસને ઘરે જમવા માટે આમન્ત્રણ આપે છે. ત્યારે તે વિચારે છે કે ઘરે સાહેબ આવે છે અને તે દરમ્યાન મારી વૃદ્ધમાં તેમને આડુંઅવળું કશુંક પૂછી લેશે અથવા બોલશે તો પ્રમોશન શું નોકરી પણ જતી રહેશે. આવા સંજોગોમાં મુખ્ય પાત્ર માતાની અવગણના કરે છે અને તેમને બોસની સામે નથી આવા દેતો. સમાજમાં વૃધ્ધોની પરિસ્થિતિ સુધારવા સાહિત્યકારો કામ કરી રહ્યા છે જે પ્રશસનીય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો