તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાઈન ફલૂથીવધુ બે મોત : 14 પોઝિટિવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેવડી ઋતુના કારણે સ્વાઈન ફલૂના વાઇરસ વધુ ઝડપથી પ્રસરી રહ્યા છે. જેના કારણે દિવસે દિવસે સવાઈંફ્લુનાં દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. બુધવારે શહેરમાં સારવાર મેળવી રહેલ એક 58 વર્ષીય અને 55 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે 3 વર્ષનીની એક બાળકી સહીત કુલ 14 પોઝિટિવ કેસો નોંધાયા હતા.

સ્વાઈનફ્લુના વાઇરસને પ્રસરવા માટે 15થી 22 ડિગ્રી સુધીનું તાપમાન અનુકૂળ હોઈ અત્યારે તે જ પ્રકારનું વાતાવરણ હોઈ સ્વાઈનફ્લુના દર્દીઓ વધુ નોંધાઈ રહ્યા છે. બુધવારના રોજ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલી તરસાલી વિસ્તારની 58 વર્ષીય મહિલા અને દશરથની 55 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બુધવારે લેવાયેલા 39 શંકાસ્પદ દર્દીઓના નમૂના પૈકી 14 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે આ સીઝનમાં વડોદરામાં આ સીઝનમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસોની સંખ્યતા 297 થઇ છે. જેમાંથી 216 દર્દીઓ સારવાર મેળવી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો