વધુ 50 કિલો સિંંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ સામે પાલિકાએ મોડે મોડે લાલ આંખ કરી છે અને દિવાળીપુરાના વેપારીઓ-લારી ગલ્લામાં દરોડા પાડીને 50 કિલોથી વધુ જથ્થો જપ્ત કર્યો હતો. પ્લાસ્ટિકના કપ-ડીશ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ 50 માઇક્રોનથી ઓછી જાડાઇના પ્લાસ્ટિકનુ પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી, વહીવટી વોર્ડ નંબર 6ના વોર્ડ ઓફિસર,સેનેટરી ઇન્સ્પેકટર અને તેમની ટીમે દિવાળીપુરા વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...