તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Modification Of Examination By Central Board Of Secondary Education 075620

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેન્કન્ડરી એજ્યુકેશન દ્વારા પરીક્ષામાં ફેરફાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડને ફોટોકોપી કરાવીને પોતાની પાસે રાખવી પડશે.નહીં તો પ્રવેશ મળશે નહી. શાળાના યુર્નિફોમમાં જ પરિક્ષા આપી શકશે. કોપી કરાવી હશે તો ગુમ થયા બાદ વિદ્યાર્થીઓને મદદ મળશે.

10 -12 બોર્ડની પરીક્ષાનાં એડમિટ કાર્ડ જાહેર
cbse updates સિટી રિપોર્ટર . વડોદરા

બોર્ડ પરિક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને પોતાના એડમિટ કાર્ડ પર સ્કૂલની શાળાના આચાર્યની સહી કરાવવાની રહેશે. પ્રિન્સિપાલની સહી હશે તો જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. હાલમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેન્કન્ડરી એજ્યુકેશન સુચના જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે, સ્કૂલે વિદ્યાર્થીઓને આ માહિતી આપવાની રહેશે. સીબીએસઇ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની 2020 ની પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ સીબીએસઇની ઓફિશિયલી વેબસાઇટ પરથી એડમિન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. પરીક્ષામાં ચોરી થવાનો ભન ન રહે તે માટે બોર્ડ દ્વારા આ નિર્યણ લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેન્કન્ડરી એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓના હિતને લઈને પાછલા વર્ષમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. જેના કારણે શિક્ષકો પણ અપડેટ થયા છે અને વિદ્યાર્થીઓ પણ સતર્ક થયા છે.

સ્ટુડન્ટ્સે એડમિટ કાર્ડની ફોટોકોપી કરાવવી પડશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો