તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષામાંથી પડી જતા આધેડનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | સરદાર એસ્ટેટ આજવા રોડ સરદાર એસ્ટેટ પાસેની લકુલેશ સોસાયટીમાં રહેતા રમેશભાઈ રોહિત (ઉં.વ.55) ગત 22મી ફેબ્રુઆરીએ બપોરે પોતાના ઘર પાસેથી રિક્ષામાં બેસીને કામ માટે જઈ રહ્યા હતા. જોકે નીચે પડી જતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા સારવાર દરમ્યાન શનિવારે મોડીરાત્રે તેમનું મૃત્યુ થયું હતું. બનાવ સંદર્ભે બાપોદ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો