તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MGVCLનું ચેકિંગ, વીજ જોડાણમાં ગેરરીતિ બદલ 38 હજારનો દંડ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વીજમીટર સાથે ચેડા કરી વીજ જોડાણમાં ગેરરીતિ આચર નારા સામે પોલીસ બંદોબસ્ત સાથે વીજકંપનીના સ્ટાફે ચેકીંગ અભિયાન છેડયુ છે. તેમાં દાંડિયાબજાર સબ ડિવીઝન વિસ્તારમાંથી 3 વીજમીટરો ફોલ્ટી મળતાં તેને દુર કરી રૂા.38 હજારનો દંડ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...