તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Meet The Same Meeting Of The Committee For Personal Interview In Bba 073538

BBAમાં પર્સનલ ઇન્ટર્વ્યૂ કાઢવા કરેલી કમિટીની એક જ બેઠક મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીબીએ સૌથી લોકપ્રિય અભ્યાસક્રમ છે. જોકે છેલ્લા કેટલાય સમયથી બીબીએમાં લેવામાં આવતા જીડી-પીઆઇ સામે સવાલો ઉભા થયા બાદ વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવા માટે નક્કી કરાયું હતું. જોકે ગ્રૂપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટર્વ્યૂ કાઢીને નિયમો બનાવવા માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. જોકે છ મહિનામાં માત્ર એક જ વાર કમિટીની બેઠક મળી હતી. જેના પગલે કોઇ નિર્ણય લઇ શકાયો ના હતો. જેના પગલે ચાલુ વર્ષે બીબીએના પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ગ્રૂપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટર્વ્યૂ આપવા પડશે. અાગામી વર્ષથી નવો નિયમ અમલમાં આવે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...