તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.માં 2 વર્ષથી મિકેનિકલ વર્કશોપ બંધ હાલતમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીમાં છેલ્લા બે વર્ષથી મેકેનીકલ વિભાગનો વર્ક શોપ બંધ હાલતમાં છે. જે જગ્યાએ વર્ક શોપ હતું ત્યાં સેન્ટર ફોર એકસલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે વર્ક શોપ બંધ કરી દેવામાં આવ્યું હતું. બારોબાર વર્ક શોપ બંધ કરી દેવામાં આવતા આ મુદે ભારે વિવાદ પણ થયો હતો. જેના પગલે નવા વર્ક શોપના નિર્માણ માટે ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી હતી. અંદાજીત રૂ. 35 થી 40 લાખના ખર્ચે નવા વર્ક શોપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અગામી વર્ષે મેકેનીકલના વિદ્યાર્થીઓ માટે નવું વર્ક શોપ મળશે.

અન્ય સમાચારો પણ છે...