તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Manoj Shah Appointed As Gujarat Chief Minister Of Jain Youth Federation 074511

જૈન યુવક મહાસંઘના ગુજરાત પ્રદેશ મહામંત્રીપદે મનોજ શાહની નિમણૂક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | અખિલ ભારતીય જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ભાવનગર ખાતે આંતરરાષ્ટ્રીય ચેરમેન સુનિલજી સિગિના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશના મહામંત્રીપદે વડોદરા શહેર યુવાન અને જૈન રત્ન મનોજ શાહની સર્વાનુ મતે નિમણૂક કરવામાં આવી હતી. આ તમામ શાખાઓમાં મુખ્યતે ધાર્મિક, સમાજિક, જીવદયા, અનુકંપા વગેરે ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિ કરે છે.
અન્ય સમાચારો પણ છે...