તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રે કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરમાં સોમવારે મોડી રાત્રે વાઘોડિયા રોડ સહિતના પૂર્વ વિસ્તારમાં છેવાડાના કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પડતા વાતાવરણમાં ઠંડક અનુભવાઇ હતી.

શહેરમાં શહેરીજનોએ છેલ્લા બે ત્રણ દિવસથી દિવસે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડક અનુભવી હતી પરંતુ સોમવારે મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા પૂર્વ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતા. શહેરીજનોને એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો