¾, વડોદરા, રવિવાર, 12 નવેમ્બર, 2017
યુરોપિયન ચેમ્પિયનશિપમાં 10 મેડલ જીતી ચૂકી છે
કૈરોલિનાયુરોપની સૌથી સફળ સિંગલ્સ સ્કેટર છે. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કૈરોલિના યુરોપિયન ચેમ્પિયનશિપમાં 10 મેડલ (5 ગોલ્ડ, 2 સિલ્વર, 3 બ્રોન્ઝ) જીતી ચુકી છે. કૈરોલિનાની માતા નેશનલ લેવલ ફિગર સ્કેટર હતી. જ્યારે પિતા આઈસ હોકી પ્લેયર હતા.
ઓસાકા | ફોટો છે ઇટાલીની ફિગર સ્કેટર કૈરોલિના કોસ્ટનરનો. કૈરોલિના આઈએસયુ ગ્રાંપી ફિગર સ્કેટિંગ એનએચકે ટ્રોફીમાં ભાગ લઈ રહી છે. તેને ફિગર સ્કેટિંગની સૌથી મોટી ઇવેન્ટ કહેવામાં આવે છે. સોચ્ચિ ઓલિમ્પિક (2014)ની બ્રોન્ઝ મેડાલિસ્ટ કૈરોલિના ટૂર્નામેન્ટમાં 74.57 પોઇન્ટ સાથે ટોપ-2માં ચાલી રહી છે. કૈરોલિના બે વખત અહીં જીત મેળવી ચુકી છે. તે આમ કરનાર ઇટાલીની એકમાત્ર સ્કેટર છે.
કૈરોલિના ટોપ-2માં, ત્રીજી વખત ટ્રોફી જીતવાની તક
યુરોપની સૌથી સફળ ફિગર સ્કેટર કૈરોલિના
12