તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |ચાણક્ય સેવા ટ્રસ્ટ તથા વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ચાણક્ય સેવા ટ્રસ્ટ તથા વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |ચાણક્ય સેવા ટ્રસ્ટ તથા વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના સંયુક્ત ઉપક્રમે તા.12,નવેમ્બર,2016ને શનિવારના રોજ 47મું જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું છે. પસદંગી સંમેલનમાં ભાગલેનાર ઇચ્છુકોએ જગદીશ જાની,9/સરોજપાર્ક,ગાયત્રી પેટ્રોલપંપની ગલીમાં, ઉંડેરા રોડ અથવા મહેશ રાવલ, 1,જેસલ સોસાયટી, સહયોગ સોસાયટી સામે, ગોરવા રોડ અથવા 9,કમલકુંજ સોસાયટી, અર્પણ કોમ્પ્લેક્સ પાસે, ડિલક્સ ચાર રસ્તા, નિઝામપુરા ખાતે સંપર્ક કરી નામ નોંધાવી જવા.

બ્રહ્મસમાજનું જીવનસાથી પસંદગી સંમેલન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો