તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28મા વાર્ષિક ઉર્સની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાનકાહેએહલે સુન્નતના સ્થાપક જુમ્મા મસ્જિદવાળા પીરબાબા અઝીમે મિલ્લત હઝ.સૈયદ શાહ અઝીમુદ્દીન મહેમુદ નુરૂલ્લાહ જિલાની કાદરી (રહે.) વિશ્વના બગદાદ ગૌષે પાકની 25 પેઢીયો છે. 28મા વાર્ષિક ઉર્સ નિમિત્તે 16મીએ શહેરમાં સંદલનો ભવ્ય જુલુસ નિકળ્યો હતો જે દરગાહ શરીફ પર પહોંચતા સંદલ, ચાદર અને ગુલપોશીની વિધી યોજાઇ હતી. તા.17 અને 18મી જુલાઇના રોજ રાત્રે કલકત્તાના મુફતી સરફરાજ એહમદ સા.,બેડી બંદરના કાજીએ ગુજરાત સૈયદ સલીમ બાપુ, મૌલાના એહમદુલ્લાહ ઉપરાંત વિવિધ અઆલીમોના પ્રેરક પ્રવચનો તેમજ લોક લાડીલા શાયર આલમ સહિત વિવિધ શાયરોએ કર્ણ પ્રિય નાઅતો રજૂ કરી હતી. તેમજ તા.19મીએ પરંપરાગત કુલશરીફની વિધી સાથે 4 દિવસીય ઉર્સની ઉજવણી સંપન્ન થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો