તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેરેન્ટ્સ એસો. દ્વારા સેમિનાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંઓનલી ગર્લ ચાઈલ્ડ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનાર ઓવરસીઝ ઓપોર્ચ્યુનિટી ફોર ગર્લ્સના વિષય પર યોજવામાં આવશે.

ગર્લ ચાઈલ્ડનું મહત્વ વધી રહ્યું છે આજકાલ બધી ગર્લ્સ આગળ આવે છે તેથી ગર્લ્સને વધુ આગળ લાવવા માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે. તારીખ 24 જુલાઈએ 9.30 વાગ્યે રજીસ્ટ્રેશન થશે ત્યારબાદ 10.00 થી 1.00 સુધી સેમિનાર મેફેર આર્ટ સેન્ટર ડીપીએસ સ્કૂલની પાછળ અટલાદરા વડસર રોડ ખાતે યોજાશે. માટે ફ્રી એનરોલમેન્ટ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો