તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માસ્ટર્સ ઓફ સોશિયલ વર્કની એન્ટરન્સ ટેસ્ટ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ટર્સ ઓફ સોશિયલ વર્કની એન્ટરન્સ ટેસ્ટ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાભાયલી વિસ્તારમાં આવેલી નવરચના યુનિ.માં માસ્ટર્સ ઓફ સોશિયલ વર્કની એન્ટ્રન્સ ટેસ્ટ આગામી 22મી જુલાઇના રોજ યોજાશે. એન્ટ્રન્સ ટેસ્ટનો પ્રારંભ સવારે 9.45 વાગ્યાથી થશે. ટેસ્ટમાં ભાગ લેવા માટે જે સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યુ હોય તે સ્ટુડન્ટ્સે એક્ઝામની રીટર્ન ટેસ્ટ આપવા માટે ઉપસ્થિત રહેવાનું રહેશે.

પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર એમ.એસ.ડબલ્યુ 2 વર્ષનો માસ્ટર્સ ડિગ્રી કોર્સ છે જે નવરચના યુનિ.ની સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ દ્વારા શરૂ કરાયો છે. કોર્સમા એકેડમિક યર 2016-17 માટેના એડમીશન ટેસ્ટ દ્વારા અપાશે. ટેસ્ટમાં સફળતા પૂર્વક પાસ થનારા સ્ટુડન્ટ્સને આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા આગળની પ્રક્રિયા વિશે જાણ કરવામાં આવશે. ટેસ્ટ અને અન્ય ક્રાઇટેરીયામાં સફળ થનારા સ્ટુડન્ટ્સને એડમીશન અપાશે. માસ્ટર્સ ઓફ સોશિયલ વર્કની સ્ટડીસ કર્યા બાદ સ્ટુડન્ટ્સને મેજર જોબ આપતુ સેક્ટર ડેવલપમેન્ટ સેક્ટર છે. સેક્ટર ઉપરાંત ગવર્નમેન્ટની વિવિધ સ્કિમ્સમાં અને ઇન્ડસ્ટ્રીમાં તેમજ રૂરલ ડેવલપમેન્ટ માટે કામ કરવાની તક મળે છે.સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ ફિલ્ડ વર્ક સાથે ઓફીસ વર્ક કરવાનું રહે છે.એન.જી.ઓ અને એકેડમીક્સમાં પણ કોર્સ કર્યા બાદ કરીયરની તક રહેલી છે. સ્ટુડન્ટ્સને કોર્પોરેટ્સમાં સી.એસ.આર. ક્ષેત્રમાં પણ કરીયર ઘડવાની તક મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો