તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપ કરડવાથી મહિલાનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | વડોદરાતાલુકાના રામપુરા ગામની મહિલાનું સાપ કરડવાથી મોત થતાં ગામમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.

સયાજી હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તેજાબેન બુધાભાઈ ગોહિલ (ઉ.વ.50.રે.રામપુરા,તા.જી.વડોદરા )ને બુધવારના રોજ ઘરમાં ઘૂસેલા સાપે કરડી લીધા હતા. આથી તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેજાબેનનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો