તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |સ્ટેશન વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહેતો હોવાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |સ્ટેશન વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહેતો હોવાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સ્ટેશન વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહેતો હોવાના કારણે ટ્રાફિકની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વિસ્તારમાં પેસેન્જરોની અવર જવર મોટી સંખ્યામાં રહેતી હોવાના કારણે પણ રિકશા ચાલકો પેસેન્જરોને બેસાડવા માટે રોડ પર રિકશા આડેધડ રીતે ઊભી કરી દે છે. રિકશાઓ યોગ્ય રીતે ઊભી રહેતી હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હોય આજે ટ્રાફિક પોલીસ દ્વારા રિકશા અંગે ઘનિષ્ઠ ચેકિંગ કરી દંડનાત્મક કાર્યવાહી કરાશે.

ટ્રાફિક | સ્ટેશન પરઆડેધડ ઊભી રખાતી રિક્શાનું ચેકિંગ કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો