તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| દેશમાંતેમજ રાજ્યમાં અનેક વખત ઘરઘાટી તરીકે રાખવામાં આવેલા શખ્સો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| દેશમાંતેમજ રાજ્યમાં અનેક વખત ઘરઘાટી તરીકે રાખવામાં આવેલા શખ્સો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| દેશમાંતેમજ રાજ્યમાં અનેક વખત ઘરઘાટી તરીકે રાખવામાં આવેલા શખ્સો ગંભીર પ્રકારના ગુનો આચરી ફરાર થઇ જતા હોવાના કિસ્સા સપાટી પર આવ્યા બાદ જિલ્લામાં ઘરઘાટી તરીકે રાખવામાં આવેલા શખ્સોનો ઇતિહાસ ચકાસવા અંગેની સૂચના અપાઇ છે. જે લોકો ઘરઘાટી તરીકે જે વ્યક્તિને રાખતાં હોય તેમની તમામ વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં આપવા જણાવવામાં આવ્યું છે. અંગે જાહેરનામું પણ બહાર પડાયું છે અને તેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.

જાહેરનામું | ઘરઘાટી અંગેની માહિતી આપવાની રહેશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો