તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BCAની AGMના િવવાદમાં 3 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BCAની AGMના િવવાદમાં 3 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત17મી જુલાઈએ મળેલી બીસીએની વિવાદીત એજીએમનો મુદો ચેરીટી કમિશ્નર સમક્ષ પહોચ્યો તે સાથે કેટલાક વાંધા રજૂ થતાં હવે વધુ સુનાવણી 3જી સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી છે.

બીસીએની 77મી એન્યુઅલ મીટીંગ 17મી જુલાઈના રોજ અકોટા સયાજીનગરગૃહ ખાતે મળી હતી. જેમાં ભારે હોબાળા બાદ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી.ત્યારે પ્રમુખે બેઠક કનકલ્યૂડ કરી ચાલ્યા જતાં ઉપપ્રમુખની અધ્યક્ષતામાં નવા પ્રમુખની નિયુક્તિ કરાઇ હતી.

ચેરિટી કમિશ્નરના ઓબઝર્વરની હાજરીમાં બેઠક થઈ હતી એટલે રીવાઇવલ જૂથે ઓબઝર્વર સામેના વાંધા રજૂ કર્યા હતા, તેમનો રેકર્ડ દૂર કરવાની પણ રજુઆત કરવામાં આવી હતી,જો કે હજુ ઓબઝર્વરનો રીપોર્ટ રજૂ થતાં 3જી સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી રાખવામાં આવી છે. રીવાઇવલ જૂથે એવી પણ રજૂઆત કરી હતી કે ઓબઝર્વર સાથે એક વકીલ કેમ બેઠા હતાω શું તેમની એન્ટ્રી યોગ્ય હતીω? અંગે ફોટા પણ રજૂ કરાયા હતા. બીજી બાજુ બીસીએની બેઠકમાં ગેરહાજર રહેલા સભ્યોની સહી કરાવવાનું કામ એક જૂથે શરુ કર્યુ છે.બેઠક પતી ગયા પછી સહીની સંખ્યા ભેગી કરવામાં કોણે રસ છેω એવો સવાલ સંનિષ્ઠ સભ્યોને થઈ રહયો છે.

ચેરિટી કમિશનર સમક્ષ વાંધા રજૂ થતાં કાર્યવાહી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો