તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાગર રાજપૂતનાં જૂઠાણાં સામે પૂણે પોલીસ સિફતપૂર્વક તપાસ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાગર રાજપૂતનાં જૂઠાણાં સામે પૂણે પોલીસ સિફતપૂર્વક તપાસ કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | પૂણેનીમાર્ને ગેંગનો કુખ્યાત ગેંગસ્ટર સાગર રાજપૂત જુઠ્ઠું બોલવામાં માહેર છે અને તપાસને અવળી દિશામાં પણ ભટકાવી શકે છે. પૂણે પોલીસ સાગર રાજપૂતની કુંડળીના આધારે તેના જુઠ્ઠાણાંને પહોંચી વળવા રણનીતિ તૈયાર કરી રહી છે. હાલ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના કબજામાં રહેલા સાગર વિશેની વડોદરા પોલીસની તપાસ પૂરી થયા બાદ પૂણે પોલીસ સાગર રાજપૂતનો કબજો મેળવશે. પૂણે પોલીસ સાગર રાજપૂતની વડોદરામાં રહેલા રોકાણ દરમિયાનની રજેરજ માહિતી એકત્ર કરી રહી છે. પૂણે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ મિલિંદ ગાયકવાડે જણાવ્યું હતું કે સાગર જુઠ્ઠું બોલવામાં માહેર છે અને પોલીસની તપાસમાં સદંતર જૂઠ બોલી શકે છે. તેનાં જુઠ્ઠાંણાંને પહોંચી વળવા માટે ક્રોસ વેરિફિકેશન જરૂરી પી.આઇ ગાયકવાડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો