તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભૂલકાં ભવન |ભૂલકાં ભવનમાં ટ્રી પ્લાનટેશન કરાયું.

ચાણસદ | બાળકોએ વૃક્ષારોપણ કર્યુ હતુ

ચાણસદ તળાવ |

શહેરના જાણિતા આર્કિટેક શોર્ય પટેલે ચાણસદના તળાવ કિનારે ટ્રી પ્લાનટેશન કર્યુ હતુ તેમાં તેમની સાથે રીતુ પટેલ પણ જોડાયા હતા. ટ્રી પ્લાનટેશન કરતા તેમણે જણાવ્યું હતુ કે, વૃક્ષો માનવજીવન માટે ખુબ મહત્વના છે તેથી આપણે વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઇએ.

યુથ ફોર સેવા | શહેરના યુથ ફોર સેવા સોશિયેશનના 140 જેટલાં વોલિન્ટિયરે 70 જેટલા વૃક્ષો રોપ્યાં હતા. જેમાં ખુશ ભ્રમ્ભ્રટ્ટ અને તેમના મિત્રોએ

શહેરી જનોને વૃક્ષારોપણના અભિયાનમાં જોડીને હરિયાળું વડોદરા બનાવવાનો સંકલ્પ પણ કર્યો હતો. અને વડોદરાવાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી.

એક વૃક્ષ એક જીવનના સંદેશને સાર્થક કરવા માટે શહેરના અનેક લોકો તેમા પોતાની સહભાગીદારી નોધાવી રહ્યાં છે. રહીશો દ્વારા લીમડો, ગુલમહોર, આંબો , સપ્તપર્ણિ, આસોપાલવ જેવાં વૃક્ષો બાળકો અને રહીશોએ મળીને રોપ્યાં હતા

વૃક્ષારોપણ અભિયાન સાથે જોડાવવા માટે શહેરના નાગરીકો ‘દિવ્ય ભાસ્કર’નાે ફોન તેમજ ઇ-મેઇલ દ્વારા સંપર્ક કરી શકે છે. શહેરીજનો પોતાની સોસાયટી, સ્કૂલ, કોલેજ કે સંસ્થામાં વૃક્ષોરોપણ કરાવવા માટે પણ સંપર્ક કરી શકે છે.

99130 37804

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો