તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • MSUની વિવિધ ફેકલ્ટીની VC ઓંચિતી તપાસ કરાશે

MSUની વિવિધ ફેકલ્ટીની VC ઓંચિતી તપાસ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીવિવિધ ફેકલ્ટીમાં લેવાતાં લેક્ચર્સ પૈકી ઘણાં અધ્યાપકો રેગ્યુલર લેક્ચર લેતાં હોવાનું તેમજ ફેકલ્ટીમાં હાજરી પુરાવીને વ્યકિ્તગત કામો માટે બહાર નીકળી જતાં હોવાની ઉઠેલી ફરિયાદો બાદ વીસી પ્રો. પરિમલ વ્યાસે આગામી દિવસોમાં સરપ્રાઇઝ વિઝિટ કરવાનો નિર્ણય કર્યો છે.

એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી સિનિયર પ્રોફેસર-લેક્ચરર તથા ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટંટ રેગ્યુલર લેક્ચર લેતાં હોવાનું તેમજ ફેકલ્ટીમાં હાજરી પૂરીને બહાર જતાં રહેતાં હોવાનું ધ્યાને આવ્યું છે. અંગે વીસી તથા રજિસ્ટ્રારને મૌખિક-લેખિતમાં ફરિયાદો થઈ છે. ફરિયાદોને ગંભીરતાથી લેતાં યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસ આગામી દિવસોમાં ઓચિંતી મુલાકાતનો દોર શરૂ કરશે.તેઓ નેક કમિટીની સમીક્ષા સાથે ફેકલ્ટીની ચકાસણી કરાશે.

લેક્ચર નહીં લેનારાં અધ્યાપકો માટે કપરુબનશે

અન્ય સમાચારો પણ છે...