મૃતકના પરિવારને સહાય કરવા માગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડાખાતે વડાપ્રધાનના જન્મદિવસના કાર્યક્રમમાં સફાઇ માટે ગયેલા શહેરના સેવાસદનના 25 સફાઇ સેવકો પૈકી અશ્વિન ચંદુભાઇ સોલંકીનું મૃત્યુ થયું હતું. જે અંગે સેવાસદનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મૃતકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા રૂ.20 લાખ અને સેવાસદન દ્વારા રૂ.10 લાખની સહાય આપવામાં આવે તેમજ તેમના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવામાં આવે તેવી માંગણી કરી છે.

ભથ્થુએ જણાવ્યું હતું કે શહેર બહાર સફાઇ સેવકોને કોની સત્તાથી મોકલવામાં આવ્યાω અંગે સામાન્ય સભાની મંજૂરી લેવામાં આવી નથી. ગેરકાયદે અને સદંતર ખોટો નિર્ણય છે.

અન્ય સમાચારો પણ છે...