• Gujarati News
  • રોડા છારુ, હાર્ડમુરમના ઇજારાનુ કડક રીતે મોનિટરીંગ કરવા માગ

રોડા છારુ, હાર્ડમુરમના ઇજારાનુ કડક રીતે મોનિટરીંગ કરવા માગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સેવાસદન દ્વારા વાર્ષિક ઇજારાથી પીળી માટી, કોરિડસ્ટ,રોડા,છારૂ અને હાર્ડમુરમ ખરીદવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે. વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ મ્યુ.કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફરી રોડા છારૂ હાર્ડમુરમ લાવી પાથરવાનો ઇજારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તેનુ કડક રીતે મોનીટરીંગ કરવાની તેમણે માગણી કરી છે.