તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડેસરની એમ. કે. શાહ હાઈસ્કૂલ ખાતે રોગનિદાન કેમ્પ યોજાશે

ડેસરની એમ. કે. શાહ હાઈસ્કૂલ ખાતે રોગનિદાન કેમ્પ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જિ.પં.ની આયુર્વેદિક શાખા દ્વારા આગામી 25 જુલાઈના રોજ ડેસરની એમ. કે. શાહ હાઈસ્કૂલ ખાતે રોગનિદાન કેમ્પનું આયોજન કરાયું છે. કેમ્પમાં અપચો, એસિડિટી, ગેસ, કબજિયાત જેવા પેટના રોગો, સાંધાના અને મણકાના રોગો, કાન-દાંતના રોગો સહિતના રોગોની સારવાર તેમજ માર્ગદર્શન અપાશે.

અન્ય સમાચારો પણ છે...