તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |શહેરના કમાટીબાગમાં સંકલ્પ ભૂમિની બાજુમાં સેવા સદન દ્વારા 51

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેરના કમાટીબાગમાં સંકલ્પ ભૂમિની બાજુમાં સેવા સદન દ્વારા 51

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |શહેરના કમાટીબાગમાં સંકલ્પ ભૂમિની બાજુમાં સેવા સદન દ્વારા 51 વર્ષ બાદ નવો ઝૂલતો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ આગામી તારીખ 17મી ઓગસ્ટના રોજ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. અંગે મળતી માહિતી અનુસાર કમાટીબાગમાં સંકલ્પ ભૂમિ પાસે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સેવા સદન દ્વારા શહેરી જનો માટે એક નવા આકર્ષણ રૂપે કમાટી બાગમાં આવેલા ગાયકવાડી સમયના ઝૂલતા પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હમણાજ ઝુલતા પૂલનું કાર્ય પૂરું થઇ ગયું છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર લોકો માટે પુલ 17મી ઓગસ્ટના રોજ મુખ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. વિજય રૂપાણી મુખ્ય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત શહેરની મુલાકાતે આવનાર છે. જેમાં તેઅો નવા ઝૂલતા પુલનું લોકાર્પણ કરશે. સિવાય પણ બીજાં અનેક કાર્યો માટે મીટિંગ કરે તેવી સંભાવના છે.

કમાટી બાગના નવા ઝૂલતા પુલનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રીના હસ્તે થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો