તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલમેટ પહેરવો ફરજીયાત હોવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલમેટ પહેરવો ફરજીયાત હોવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલમેટ પહેરવો ફરજીયાત હોવા છતાં મોટાભાગના વાહનચાલકો હેલમેટ પહેરતા નથી અને તેના કારણે સામાન્ય અકસ્માતમાં પણ ફેટલ અકસ્માત સર્જાતા હોવાના કારણે અંગે કાર્યવાહીની સુચના આપવામાં આવતાં આજે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા હેલમેટ ચેકિંગ કરવામાં આવશે અને કસુરદાર વાહન ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.લોકો હેલમેટ પહેરતા હોવાના કારણએ પોલીસ દ્વારા હવે હેલમેટ અંગે કડક ચેકિંગ થાય છે.

ટ્રાફિક | પોલીસ દ્વારા હેલમેટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો