તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કારેલીબાગ બોમ્બેપાર્ક પાસે મહિલાનાે અછોડો આંચકીને બાઇકસવાર ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારેલીબાગ બોમ્બેપાર્ક પાસે મહિલાનાે અછોડો આંચકીને બાઇકસવાર ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવિવારેસાંજે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આનંદ નગર પાસેની બોમ્બે સોસાયટી પાસેથી સ્કુટી પર પસાર થઇ રહેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડીને અછોડાતોડ ફરાર થઇ ગયા હતા. કારેલીબાગ પોલીસે મામલે વધુ તપાસ શરુ કરી હતી.

કારેલીબાગના આનંદનગર પાસે આવેલી દિવ્યલોક સોસાયટીમાં રહેતા આરતીબેન સચીન ખંડેલવાલ પોતાની નાની પુત્રી સાથે સ્કુટી પર બેસીને પાણીની ટાંકી પાસે શાકભાજી લેવા ગયા હતા અને પરત આવતા હતા ત્યારે બોમ્બે પાર્ક સોસાયટી પાસે બાઇક પર આવેલા અછોડાતોડ તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇન (કિંમત 40,000) આંચકીને ફરાર થઇ ગયા હતા. મહિલા ઘટનાથી ગભરાઇ ગઇ હતી. બાબતે મહિલાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો