તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે શખ્સની પાસા હેઠળ ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પોલીસકમિશ્નરે ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલા મહેન્દ્ર મેવારામ જંગલી બાગડી (રહે, રાજસ્થાન) તથા સરફરાજ ઉર્ફે ડોન ઇકબાલહસનઅલી પટેલ (અફિણવાળા) (રહે, જંબુસર, ભરુચ)ને રાજકોટ અને ભુજ જેલ ખાતે પાસા હેઠળ ધકેલી દેવાનો હુકમ કર્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરવામાં બંને શખ્સ ઝડપાયેલા હતા અને હાલ જામીન પર મુકત થયા હતા. પીસીબીએ બંને શખ્સ સામે ડેન્જર પર્સન તરીકેની પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ કમિશ્નરને મોકલતાં પોલીસ કમિશ્નરે બંનેને પાસા હેઠળ ધકેલી દેવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો