તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |સત્યાવીસ દશા પોરવાડ જ્ઞાતિ મંડળ દ્વારા સ્વાતંત્ર દિનની ઉજવણી,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |સત્યાવીસ દશા પોરવાડ જ્ઞાતિ મંડળ દ્વારા સ્વાતંત્ર દિનની ઉજવણી,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સત્યાવીસ દશા પોરવાડ જ્ઞાતિ મંડળ દ્વારા સ્વાતંત્ર દિનની ઉજવણી, તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ તથા હાસ્ય દરબારનું આયોજન કરાયું છે. તા.15મી ઓગસ્ટને સોમવારના રોજ સાયન્સ ગેબીસ રેસ્ટોરન્ટ, નારાયણ નિર્માણ કોમ્પ્લેક્સ, 5,અંજટા સોસાયટી, ઇલોરાપાર્ક ખાતે કાર્યક્રમ યોજાશે. સાંજે 6.30 થી 9.00 કલાકે આયોજિત હાસ્ય દરબારમાં ડો.રાજેન્દ્ર હાથી હાસ્યરસ પિરસશે. પ્રસંગે મંડળના પ્રમુખ મુકેશ શાહ, સેક્રેટરી જિજ્ઞેશ શાહ તથા સભ્ય પરિવારો ઉપસ્થિત રહેશે.

સત્યાવીસ દશા પોરવાડ જ્ઞાતિ દ્વારા હાસ્ય દરબાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો