તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |સમસ્ત બ્રહ્મ સમાજ,સમા એકમ તથા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંડળના સંયુક્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |સમસ્ત બ્રહ્મ સમાજ,સમા એકમ તથા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંડળના સંયુક્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સમસ્ત બ્રહ્મ સમાજ,સમા એકમ તથા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંડળના સંયુક્ત ઉપક્રમે શ્રાવણી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. તા.18, ઓગસ્ટ ને ગુરુવારના રોજ સવારે 7.30 કલાકે પૂજન થશે. બળેવ ઉત્સવ પ‌ર્વ રાંદલ માતા મંદિર, ન્યુ સમા રોડ ખાતે યોજાશે. બળેવ ઉત્સવ પર્વમાં ભાગલેનાર ઇચ્છુકોએ બ્રહ્મ સમાજના મહામંત્રી વિજય એ.ત્રિવેદી, 16/બી, વિદ્યા વિહાર સોસાયટી, ન્યુ સમા રોડ ખાતે સંપર્ક કરી નામ નોંધાવી જવા જણાવ્યું છે.

બ્રહ્મ સમાજ,સમા એકમ દ્વારા શ્રાવણી પર્વ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો