તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |નિ:સહાયમાનવ કલ્યાણ સંઘ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઇ બહેનો તેમના પરિવારજનો તથા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |નિ:સહાયમાનવ કલ્યાણ સંઘ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનો તેમના પરિવારજનો તથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |નિ:સહાયમાનવ કલ્યાણ સંઘ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનો તેમના પરિવારજનો તથા વિધવા બહેનોના સંતાનો માટે રાષ્ટ્રગીત સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું છે. સ્વતંત્ર પર્વ નિમિત્તે તા.15મી ઓગસ્ટને સોમવારના રોજ સવારે 10.30 કલાકે પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ અને રાષ્ટ્રગીત સ્પર્ધા યોજાશે. સ્પર્ધા સોનીવાડી સામે, વૃંદાવન ટાઉનશિપ, હરણીરોડ ખાતે યોજવામાં આવશે.

અંધજન પરિવાર મંડળ દ્વારા રાષ્ટ્રગીત સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો